પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી. આર. પાટિલ ના હસ્તે ઇલે.વોટર કુલર પ્લાન્ટ નું લોકાર્પણ…..

Share this:

પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી. આર. પાટિલ ના હસ્તે ઇલે.વોટર કુલર પ્લાન્ટ નું લોકાર્પણ…..

આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ ના શુભહસ્તે ગણદેવી તાલુકાની ઉંડાચ વાણિયા ફળિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું તથા 300 લિટર ઈલેક્ટ્રોનિક વોટર કુલર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ તથા હોદ્દેદારો અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call
WhatsApp
Join Us