વંદે માતરમ્ ફાઉન્ડેશન દ્વારા શાહપુર માં જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું

Share this:

શાહપુર વિસ્તાર માં વંદે માતરમ્ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સમાજ લક્ષી પ્રવૃતિઓ ના ભાગ રૂપે જનસંપર્ક અભિયાન શરૂ કરવા માં આવ્યું છે.સંસ્થા ના પ્રમુખ કનુ મિસ્ત્રી ના જણાવ્યા અનુસાર આ જનસંપર્ક અભિયાન ને વિસ્તાર માંથી આવકાર મળ્યો છે.

શાહપુર વિસ્તાર માં વિવિધ સમાજલક્ષી પ્રવૃતિઓ ના અભિયાન માં જોડાવા વિસ્તાર ના યુવાનો ને અપીલ છે
Uncategorized