ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી ની મુલાકાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના નું પ્રતિનિધી મંડળ

Share this:

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ શ્રી #અલ્પેશજીઠાકોર સાહેબ તથા અન્ય સામાજિક, રાજકીય આગેવાનો એ ગુજરાત રાજ્ય ગૃહમંત્રી #શ્રીહર્ષભાઈસંઘવી ને રુબરુ મુલાકાત કરી રાધનપુર તાલુકાના #શેરગઢગામનીહિન્દુસમાજની_દીકરી પર વિધર્મીઓ દ્વારા થયેલ હુમલા બાબતે દીકરી ને ન્યાય મળી રહે તે માટે રજુઆત કરવામાં આવી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call
WhatsApp
Join Us