Share this:

આજે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર માટીની કુલ્હડોથી બનાવેલ ગાંધીજીના ચિત્રનું લોકાર્પણ કરતા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah જી.

તેમણે કહ્યું કે ગાંધીજીનું આ ચિત્ર હંમેશા આપણને પોતાની ધરતી સાથે જોડાયેલા રહેવા તેમજ દેશને આત્મનિર્ભર બનાવવાની પ્રેરણા આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call
WhatsApp
Join Us