Share this:

સાબરકાંઠા ના રોજડ ગામથી વાલ્મીકિ સમાજના વિવિધ પ્રશ્નોની રજૂઆત લઈને ગાંધીનગર સુધી દંડવત કરી આવી રહેલા સમાજના યુવાન શ્રી લાલજીભાઈ ભગત ને ગુજરાત સરકાર ના મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે પારણા કરાવી આંદોલન ની પુર્ણાહુતી કરાવીહતી.. આ પ્રસંગે રાજ્યના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ જી સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.