Share this:
નવીનીકરણ કરવા માં આવશે
દલિત સમાજનાં મહાન સંત કર્મવીર હવશીદેગામાનો ચાણોદ મુકામે માઁ નર્મદા નદીનાં કિનારે હવશીદેગામાનો આરો આવેલ છે, જે સમગ્ર ગુજરાતનાં દલિત સમાજનું આસ્થાનું કેન્દ્ર છે
દલિત સમાજમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે અસ્થિ વિસર્જન કરવાં માટે ચાણોદ મુકામે જતાં હોય છે. આ માઁ નર્મદા નદીના કિનારે આવેલ હવશીદેગામાનો આરો ઘણા વર્ષોથી જર્જરિત અવસ્થામાં હોવાથી માન. કેબીનેટ મંત્રી શ્રી Pradip Parmar જી ના ધ્યાનમાં આવતા તેઓશ્રીએ તાત્કાલિક હવશી દેગામા આરાની મુલાકાત કરી સમગ્ર હવશી દેગામા આરાનું નવિનીકરણ કરવા અધિકારીઓને સુચના આપેલ છે.