Share this:

ઉત્તર ગુજરાતનાં જાણીતા ગાયક શ્રી વિજયભાઇ સુવાળા વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ પહેરાવી એમનું સ્વાગત કર્યું.
આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રીઓ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ,શ્રી રજનીભાઇ પટેલ,શ્રી પ્રદિપસિંહ વાઘેલા, પ્રદેશના પ્રવકતાશ્રી યમલભાઇ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.