પંડિત દીનદયાળ જી ની પુણ્યતિથિ પર મણિનગર વિધાનસભા માં પુષ્પાઅંજલિ કાર્યક્રમ

Share this:

આજ પંડિત દીનદયાળ જી ની પુણ્યતિથિ પર મણિનગર વિધાનસભા માં પુષ્પાઅંજલિ કાર્યક્રમ માં ધારાસભ્ય શ્રી સુરેશભાઈ પટેલ પુર્વ સ્ટેન્ડિંગ કમિટી નાં ચેરમેન શ્રી પ્રવીણ ભાઈ પટેલ, પ્રભારી શ્રી પ્રિતેશ ભાઈ મહેતા તથા ટાઉન પ્લાનિંગ નાં ચેરમેન શ્રી ગૌતમ પટેલ તથા ટીમ મણિનગર વિધાનસભા નાં કોર્પોરેટર શ્રી અને કાર્યકર ભાઈ બહેનો.

News