કોરોના સંક્રમણ અંગે બેઠક યોજાઇ    ગાંધીનગર સ્થિત નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ 1 ખાતે માન. મંત્રી શ્રી આર.સી.ફળદુ જી, શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા જી, શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી પ્રદિપસિંહ જાડેજા જી ની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતી અને નિવારાત્મક પગલાંઓ સહિતની બાબતો અંગે સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવ ગુપ્તાજી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર શ્રી મુકેશ કુમારજી સહિતના કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ અમદાવાદ શહેરના સાંસદ તથા ધારાસભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા.

Share this:

GujaratFightsCovid19

Uncategorized