ડીસા ખાતે શ્રી મોમાઇમાતાજી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ઘ્વારા મહા પ્રસાદ નું વિતરણ

ડીસા ખાતે શ્રી મોમાઇમાતાજી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ઘ્વારા મહા પ્રસાદ નું વિતરણ

Share this:

ડીસા ખાતે શ્રી મોમાઇમાતાજી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ઘ્વારા મહા પ્રસાદ નું વિતરણ
શ્રી મોમાઈ માતાજી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ડીસામાં ફુવારા સર્કલ અને સાઈબાબા મંદિર આગળ કઢી અને ખીચડી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. તેમાં જસદણ આશ્રમના મહંત શ્રી પરમ પૂજ્ય હરિહરાનંદગિરિજી મહારાજજી ખાસ ઉપસ્થિત રહ્યા સાથે ટ્રસ્ટના પ્રમુખશ્રી સંત શ્રી પરમ પૂજ્ય દિલીપ ગિરિજી મહારાજ ઉપસ્થિત રહ્યા.જેથી કાર્યકરોના ઉત્સાહમાં અનેક ગણો વધારો થયો અને આવી સેવાકીય પ્રવૃતિઓ થતી રહે તેવા આશીર્વાદ આપ્યા.🙏
News