ચાંદલોડીયા વૉર્ડ ની બૃહદ બેઠક યોજાઈ  આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની વિક્રમી બેઠકો જીતવાના લક્ષ્ય સાથે તડામાર તૈયારીઓના ભાગરૂપે આજે ચાંદલોડિયા વોર્ડ ખાતે આયોજિત બૃહદ 186-બુથ સમિતીની બેઠક અંતર્ગત પ્રદેશ મીડિયા સેલના કનવીનર શ્રી યજ્ઞેશભાઈ દવે, કર્ણાવતી મહાનગર યુવા મોરચાના પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ, કર્ણાવતી મહાનગર યુવા મોરચાના મંત્રી અને સાબરમતી વિધાનસભાના પ્રભારી શ્રી કિરણભાઈ રાવલ, ચાંદલોડિયા વોર્ડ  ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી નંદુભાઈ પટેલ, શહેર કારોબારી સભ્ય શ્રી જયદીપભાઈ પારેખ, ચાંદલોડિયા વોર્ડ  યુવા મોરચાના પ્રમુખ શ્રી કશ્યપભાઇ જાની સાથે વિસ્તારના નાગરિકો સાથે મુલાકાત કરી, ભાજપ સરકાર દ્વારા કરાયેલા પ્રજાહિતના કાર્યો અને વિવિધ યોજનાઓની વિગતોથી અવગત કરાવી માહિતી પ્રદાન કરી.

Share this:

News