અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી કોરોના વેક્સિનેશનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો. નાગરિકો કોઇપણ જાતના ભય અને અફવાઓથી દૂર રહી કોરોના રસીકરણનો લાભ લે. રાઉન્ડ ધ ક્લોક કામ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રુષા કરનાર હેલ્થકેર વર્કરોને કોરોના રસીકરણમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. અમદાવાદના નામાંકિત તબીબો, મેડિકલ જગતના તજજ્ઞો, પદાધિકારીઓએ પણ આજે વેક્સિન લઇને અન્ય  લોકોને પ્રોત્સાહનરૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોરોના મહામારીથી હેરાન-પરેશાન લોકો માટે અમૃત સમાન વેક્સિન હવે આવી ગઇ છે.

Share this:

Uncategorized