કમલમ ખાતે બેઠક યોજાઈ

Share this:

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અઘ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ, શ્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આઈ.કે.જાડેજા, શ્રી ગોરધનભાઈ ઝડફિયા, શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રકાકા અને પ્રદેશ અગ્રણી શ્રી મહેશભાઈ કસવાલા પણ ઉપસ્થિત રહ્યા.
Uncategorized