અમદાવાદ ના ઘોડાસર વિસ્તાર માં Rcc રોડ નું ખાત મુહૂર્ત કરવા માં આવ્યું.

Share this:

આજ રોજ ઘોડાસર ની વિશાલા પાર્ક સોસાયટી ના RCC રોડ નું ખાતમુહૂર્ત કર્યું જેમાં ધારાસભ્ય શ્રી જગદીશભાઈ પટેલ અને કર્ણાવતી પૂર્વ ના સાંસદ શ્રી એચ.એસ.પટેલ ઊપસ્થિત રહ્યા.

Uncategorized