Share this:

ભાજપ કાર્યાલય ઉધના ખાતે નવનિયુક્ત થયેલ ભારતીય જનતા પાર્ટી સુરત શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરાજી ના પદગ્રહણ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિ કરવામાં આવ્યો..
પદગ્રહણ કાર્યક્રમ માં સાંસદ શ્રીમતી દર્શનાબેન જારદોશ, ધારાસભ્યશ્રીઓ, નવનિયુક્ત થયેલ ભાજપા સુરત જિલ્લા પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ, પૂર્વ સુરત શહેર પ્રમુખ શ્રી નીતિનભાઈ ભાજીયાવાલા, સંગઠનના કાર્યકર્તાઓ, કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ- પ્રમુખ, મહામંત્રીઓ તેમજ સૌ કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા..

Uncategorized