આતંકી હુમલાના ઇનપુટના પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પડાયું જાહેરનામું

Share this:

અમદાવાદ: શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
નવરાત્રિ અને દિવાળીના તહેવારો અંગે જાહેરનામું બહાર પડાયું. આતંકી દહેશતના ગુપ્તચર એજન્સીએ આપ્યા છે ઈનપુટ. મોલ, મલ્ટીપ્લેક્સ, રેસ્ટોરન્ટમાં CCTV લગાવવાનો આપ્યો આદેશ. જાહેરનામાનો ભંગ કરનારા સામે કરાશે કાર્યવાહી.

Uncategorized