વડોદરા શહેરનાં મામલતદાર અને ડે.મામલતદાર લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા

Share this:

વડોદરાનાં મામલતદાર રૂ.1 લાખની લાંચ લેતા ઝડપાયા. ડે.મામલતદાર પણ ACBનાં સકંજામાં. એકસાથે બે મહેસૂલી અધિકારી ઝડપાયા. જમીન કેસ અંગે માગી હતી લાંચ.

Uncategorized