આગામી પેટાચૂંટણી સંદર્ભે કરજણ વિધાનસભા ની બેઠક યોજાઇ

Share this:

આગામી વિધાનસભાની પેટા ચૂંટણીનાં સંદર્ભે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરજણ વિધાનસભાની બેઠક યોજી.
આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણિયાજી, પ્રદેશ મહામંત્રી શ્રી શબ્દશરણ બ્રમ્હભટ્ટજી, વિધાનસભા પેટા ચૂંટણીના ઇન્ચાર્જ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ અને પૂર્વમંત્રી માન. શ્રી શંકરભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા.

Uncategorized