કમલમ ખાતે પેટા ચૂંટણી અંગે બેઠક યોજાઈ

Share this:

આજે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાજીની અધ્યક્ષતામાં, પ્રદેશ ઉપાધ્યક્ષ અને વિધાનસભા પેટાચૂંટણીના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ અને શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતેથી વિધાનસભાની આવનારી પેટા ચૂંટણીના સંદર્ભમાં વ્યવસ્થા ટીમની વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઇ….

Uncategorized