Share this:

ગુજરાતપ્રદેશ ભાજપ દ્વારા પ્રદેશ #અધ્યક્ષશ્રીCRપાટીલ #માર્ગદર્શનથી આ #યોજનાહેલ્પલાઈન માં #વોટ્સએપ દ્વારા જાણી શકશો જેનો નંબર છે ( 0261-2300000)

તમારા મોબાઈલ માં સેવ કરી ને આ નંબર ઉપર Hi કરીને મોકલશો. ત્યાર બાદ એક મેસેજ આવશે પછી તમે રિપ્લાય માં 0 લખી ને મોકલો એટલે બધીજ યોજનાઓનું એક લિસ્ટ નંબર સાથે આવશે જે યોજના વિશે તમારે માહિતી જોઈતી હોય એ યોજના નો નંબર લખી ને ફરી રિપ્લાય માં send કરશો એટલે એ યોજના ની સંપૂર્ણ માહિતી આવી જશે. !!
આ યોજનાની માહિતી વધુ ને વધુ લોકો સુધી પહોંચી શકે એ માટે આ મેસેજ ને વધુ માં વધુ શૅર કરવા માટે વિનંતી !!!

Maximum શેયર કરજો મિત્રો !!

ગુજરાતપ્રદેશ ભાજપ દ્વારા પ્રદેશ #અધ્યક્ષશ્રીCRપાટીલ #માર્ગદર્શનથી આ #યોજનાહેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે જે તમે તમારા મોબાઇલ માં #વોટ્સએપ દ્વારા જાણી શકશો જેનો નંબર છે ( 0261-2300000)

Uncategorized