નવસારી ખાતે નશાબંધી સપ્તાહ ની ઉજવણી

Share this:

નવસારી નશાબંધી અને આબકારી અધિક્ષક કચેરી દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે નશાબંધી સપ્તાહની શરૂઆત કરાઇ. આ સપ્તાહ અંતર્ગત નશાબંધી રથયાત્રાને ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રમુખ શ્રી સી.આર .પાટીલેલીલી ઝંડી બતાવી, સમગ્ર સપ્તાહને શુભેચ્છાઓ પાઠવી.
નવસારી જીલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી અમિતાબેન પટેલ, ગણદેવી ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ, તેમજ અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Uncategorized