અસારવા સિવિલ હોસ્પિટલ ખાતેપદ્મશ્રી એચ.એલ.ત્રિવેદી માર્ગ નામકરણ કરાયું

Share this:

અસારવાના સિવિલ હોસ્પિટલ ઓપીડી સેન્ટરવાળા આગળના ભાગે હનુમાન મંદિરથી હોળી ચકલા એમ.એલ.એ. ક્વાટર્સથી લાલુભાઈ જીવાભાઈ પટણી ચોક સુધી ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર, અમદાવાદના સ્થાપક “પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી માર્ગ” નામાભિધાન કાર્યક્રમમાં. આ કાર્યક્રમમાં પદ્મશ્રી ડૉ. ત્રિવેદી સાહેબના ધર્મ પત્ની શ્રી સુનિતાબેન ત્રિવેદી, અમદાવાદ મહાનગરના મેયર શ્રી બીજલબેન પટેલ, ડે. મેયર શ્રી દિનેશભાઈ મકવાણા, દંડક શ્રી રાજુભાઈ ઠાકોર, પક્ષના નેતા શ્રી અમિતભાઈ શાહ સ્ટેન્ડિંગ કમિટી ના પૂર્વ ચેરમેનશ્રી શ્રી પ્રવીણભાઈ પટેલ સહીત કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા.
Uncategorized