ગોધરા ખાતે પૂજ્ય મહાત્મા ગાંધી ની 151 મી જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

Share this:

પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મ જયંતી નિમિતે ગોધરા ખાતે હેન્ડ વોશીંગ કેમ્પેઇન, આંગણવાડીના લાભાર્થીઓને કીટ તથા સહભાગી પ્રમાણપત્ર વિતરણ, માતા યશોદા એવોર્ડ અને ‘ નલ સે જલ ‘ કાર્યક્રમ યોજાયો હતો

Uncategorized