કમલમ ખાતેબેઠક યોજાઈ

Share this:

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણિયાની વિશેષ ઉપસ્થિતિમાં આગામી વિધાનસભાની પેટા-ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઈ. આ બેઠકમાં માન. મંત્રીશ્રીઓ તથા પ્રદેશ હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા.

Uncategorized