શાહપુર વિસ્તાર માં મ્યુ.પ્રશ્નો અંગે જનસપર્ક રાઉન્ડ

Share this:

શાહપુર વિસ્તાર ના શક્તિ નગર, પાંચ ચાલી, શંકરપુરા વિસ્તાર માં વંદે માતરમ ફાઉન્ડેશન ના અધ્યક્ષ અને શાહપુર વોર્ડ ભાજપના પૂર્વ કનુ મિસ્ત્રી દ્વારા મ્યું પ્રશ્નો અંગે જનસંપર્ક યોજાયો હતો.

Uncategorized