વંદે માતરમ ફાઉન્ડેશન ના અધ્યક્ષ કનુ મિસ્ત્રી ધ્વારા શાહપુર વિસ્તાર ની નકલંગ પુરા ની ચાલી માં જનસપર્ક દરમિયાન વિવિધ મ્યુ ફરિયાદો અંગે સ્થાનિક અધિકારીઓ નો સંપર્ક કરી તેનો નિકાલ કરવા માં આવ્યો હતો. આગામી દિવસો માં શાહપુર વૉર્ડ ની ચાલીઓ અને સોસાયટીઓ માં જન સંપર્ક કરવા માં આવશે અને ગુજરાત સરકાર ની વિવિધ યોજનાઓ નો લાભ વિસ્તાર ના નાગરિકો ને મળે અને વિવિધ મ્યુ. ફરિયાદો ના નિરાકરણ માટે ના વિવિધ પ્રયત્નો કરવા માં આવશે

Share this:

Uncategorized