વંદે માતરમ ફાઉન્ડેશન દ્વારા જનસપર્ક યોજાયો

Share this:

વંદે માતરમ ફાઉન્ડેશન ના અધ્યક્ષ કનુ મિસ્ત્રી ધ્વારા આજરોજ તારીખ 1/8/2020 નારોજ સવારે શાહપુર વોર્ડ ના મેહદીકુવા વિસ્તાર માં મ્યુ.પ્રશ્નો અંગે અને ગુજરાત સરકાર ની વિવિધ સરકારી યોજનાઓ નો લાભ નાગરિકો ને મળે તે માટે જન સંપર્ક યોજાયો હતો

Uncategorized