વંદે માતરમ ફાઉન્ડેશન દ્વારા શાહપુર માં મ્યુ.કોર્પોરેશન ના પ્રશ્નો અંગે જનસંપર્ક

Share this:

વંદે માતરમ ફાઉન્ડેશન ના અધ્યક્ષ કનુ મિસ્ત્રી ધ્વારા શાહપૂર વિસ્તાર ની વિવિધ ચાલીઓ માં મ્યુ.કોર્પોરેશન ની વિવિધ ફરિયાદો અંગે જનસંપર્ક શરૂ કરવા માં આવ્યો છે. વિવિધ સામાજીક પ્રવૃતિઓ ના ભાગરૂપે ગુજરાત સરકાર ની વિવિધ યોજનાઓ નો લાભ વિસ્તાર નાગરિકો ને મળે તે માટે નું માર્ગદર્શન પણ આપવા માં આવે છે..આગામી દિવસો આ આ જનસંપર્ક અભિયાન માં વિસ્તાર ના યુવાનો, અગ્રણીઓ જોડાય તે માટે પ્રયત્નો કરવા માં આવશે.

Uncategorized