Category: News

શ્રી જયરાજસિંહ પરમાર ભાજપ માં જોડાયા

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી ની વિશેષ ઉપસ્થિતિમાં કોંગ્રેસના પૂર્વ નેતા શ્રી જયરાજસિંહ પરમાર તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

વિદેશી નાગરિક હથિયાર ના પાર્ટ સાથે પકડાયો

અમદાવાદને મેડિકલ ટૂરિઝમનું હબ માનવામાં આવે છે. અહીં વિદેશથી લોકો સારવાર માટે આવતાં હોય છે.કિડની, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે અનેક વિદેશીઓ અમદાવાદ આવતાં હોય છે. ત્યારે વિદેશથી પિતાની સારવાર માટે આવેલો…

પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી. આર. પાટિલ ના હસ્તે ઇલે.વોટર કુલર પ્લાન્ટ નું લોકાર્પણ…..

આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ ના શુભહસ્તે ગણદેવી તાલુકાની ઉંડાચ વાણિયા ફળિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું તથા 300 લિટર ઈલેક્ટ્રોનિક વોટર કુલર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું.આ પ્રસંગે કેબિનેટ…

પ્રદેશ મીડિયા વિભાગ ની કમલમ ખાતે બેઠક યોજાઇ

. ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પ્રદેશ મીડિયા વિભાગની મહત્વની બેઠક પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબની વર્ચુઅલી ઉપસ્થિતિ તેમજ પ્રદેશ મહામંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાઇ આ બેઠકમાં પ્રદેશ મીડિયા વિભાગના કન્વનીરશ્રી, મીડિયાના…

શાહપુર ખાતે મ્યુ કોર્પોરેશન દ્વારા ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાયો

અ. મ્યુ. કો દ્વારા શાહપૂર ખાતે યોજાયેલા ધ્વજવંદન ના કાર્યક્રમ માં ભાજપ બક્ષીપંચ મોરચા ના શહેર પ્રમુખ કનું મિસ્ત્રી અને બક્ષીપંચ મોરચા ના કાર્યકરો મેયર શ્રી કિરીટભાઈ પરમાર સાથે

ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી ની મુલાકાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના નું પ્રતિનિધી મંડળ

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ શ્રી #અલ્પેશજીઠાકોર સાહેબ તથા અન્ય સામાજિક, રાજકીય આગેવાનો એ ગુજરાત રાજ્ય ગૃહમંત્રી #શ્રીહર્ષભાઈસંઘવી ને રુબરુ મુલાકાત કરી રાધનપુર તાલુકાના #શેરગઢગામનીહિન્દુસમાજની_દીકરી પર વિધર્મીઓ દ્વારા થયેલ…આજે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર માટીની કુલ્હડોથી બનાવેલ ગાંધીજીના ચિત્રનું લોકાર્પણ કરતા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah જી. તેમણે કહ્યું કે ગાંધીજીનું આ ચિત્ર હંમેશા આપણને પોતાની…

વાલ્મિકી સમાજ ના અગ્રણી શ્રી લાલજીભાઈ ને પારણા કરાવતા મંત્રી શ્રી પ્રદીપ પરમાર

સાબરકાંઠા ના રોજડ ગામથી વાલ્મીકિ સમાજના વિવિધ પ્રશ્નોની રજૂઆત લઈને ગાંધીનગર સુધી દંડવત કરી આવી રહેલા સમાજના યુવાન શ્રી લાલજીભાઈ ભગત ને ગુજરાત સરકાર ના મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે પારણા…

આમ આદમી પાર્ટી ના શ્રીનીલમબેન વ્યાસ ભાજપ માં જોડાયા

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, આજે તારીખ 17 જાન્યુઆરી 2022 ના રોજ આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરના યુવા ઉપાધ્યક્ષ શ્રીમતી નીલમબેન વ્યાસ આજે…

જાણીતા લોક ગાયક શ્રી વિજય સુવાળા ભાજપ માં જોડાયા

ઉત્તર ગુજરાતનાં જાણીતા ગાયક શ્રી વિજયભાઇ સુવાળા વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ પહેરાવી એમનું સ્વાગત કર્યું. આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રીઓ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ,શ્રી રજનીભાઇ…

અનુ જાતિ મોરચો ગુજરાત પ્રદેશ ની પરમ શ્રદ્ધેય ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ની જન્મ જયંતિ નિમિત્તે વર્ચ્યુઅલ બેઠક મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા સાહેબ ના સાનિધ્યમાં મળી જેમાં મુખ્ય વક્તા શ્રી કિશોર ભાઈ મકવાણા હાજર રહ્યા હતાં અને શ્યામા પ્રસાદ મુખર્જી ના જીવન અને કવન પર મનનીય પ્રવચન આપ્યું હતું

ABVP કર્ણાવતી મહાનગર ના કાર્યકર્તાઓ દ્વારા ગ્રામ સંજીવની અભિયાન અંતર્ગત કોટ-વિસ્તાર ભાગ ની સેવા વસ્તીઓ માં મેડિકલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું અને વેક્સીન માટે જાગૃત કરવામાં આવીયા..

ABVPkarnavati ABVPForSociety GramSanjivani

🚩શ્રી ગુરૂ ગાદી. પ.પૂ બા.બ્ર. ૧૦૮ ધર્મસેવાલંકાર શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ આનંદ આશ્રમ સનાતન ધામ વનથળ ના વિદ્યમાન ગાદીપતિ મહંત સનાતન ધર્મ વાહક શ્રી દીનબંધુ લાલજી મહારાજ…

અહિંસા પરમો ધર્મ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો

વિશ્વ પર્યાવરણ દિવસ ના દિવસેઅહિંસા પરમો ધરમદ્વારા વૃક્ષા રોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો ૫ જૂન થી ૨૫ સપ્ટેમ્બર સુધી વિશ્વ પયૉવરણ દિવસે આપણે સૌ સાથે મળીને એક વૃક્ષ આપણા પરિવાર…

વટવા વિધાનસભા માં સંગઠનલક્ષી બેઠક યોજાઇ

વટવા વિધાનસભાના વસ્ત્રાલ સ્થિત પર્યાવરણ મંદિર ખાતે કર્ણાવતી મહાનગરના નવનિયુક્ત પ્રમુખશ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં મુખ્ય કાર્યકર્તાઓને સવિસ્તાર સંગઠનલક્ષી માર્ગદર્શન આપ્યું. કેન્દ્ર તેમજ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર વૈશ્વિક કોરોનાકાળમાં ‘‘રાષ્ટ્રહિત…

કર્ણાવતી મહાનગર ભાજપના પ્રમુખ શ્રી અમીતભાઈ શાહ નું ભાજપ કાર્યાલય ખાતે સ્વાગત

કર્ણાવતી મહાનગર ભાજપ ના નવનિયુક્ત પ્રમુખ અને પૂર્વ મેયર શ્રી અમિતભાઇ શાહ નું ભાજપ કાર્યાલય ખાતે સ્વાગત કરતા શાહપુર વૉર્ડ ના પૂર્વ પ્રમુખ કનુ મિસ્ત્રી અને સિનિયર કાર્યકર્તા અને દેવીપૂજક…

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ શ્રી અમિતભાઈ શાહ દ્વારા સોલા અને ગાંધીનગર સિવિલ ખાતે તેમની ગ્રાન્ટમાંથી 50 પોર્ટેબલ બાયપેપ મશીનની ફાળવણી કરી.

ભાજપ બક્ષીપંચ મોરચા ની બેઠક યોજાઇ

પ્રદેશ બક્ષીપંચ મોરચા ઘ્વારા આપેલ આગામી કાર્યક્રમો ના આયોજન માટે બક્ષીપંચ મોરચા, કર્ણાવતી મહાનગર ની બેઠક ખાનપુર કાર્યાલય ખાતે યોજાઈ… જેમાં કર્ણાવતી મહાનગર ના અધ્યક્ષ અને નિકોલ વિધાનસભા ના ધારાસભ્ય…

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા વિડીયો કોંફરન્સિંગના માધ્યમથી ભારતમાં દુનિયાનો સહુથી મોટો રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જે દર્શાવે છે કે આપણી આરોગ્ય વ્યવસ્થા દુનિયામાં અન્ય કોઈથી પણ ઓછી આંકી શકાય તેમ નથી.

આ કાર્યક્રમના ભાગરૂપે વડગામ તાલુકાના નાંદોત્રા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વિરોધી રસીના રસીકરણની શરૂઆતનાં કેટલાંક દ્રશ્યો.

નવનિર્મિત કેવડીયા રેલવે સ્‍ટેશન પરિસરની મુલાકાત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ લીધી હતી. દેશના સૌપ્રથમ ડોમગ્રીન બિલ્‍ડિંગ એવા આ રેલવે સ્‍ટેશનમાં સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની સરદાર સાહેબની 12 ફૂટ ઊંચી રેપ્‍લીકા મૂકવામાં આવી છે. સ્‍ટેશન ખાતે વ્‍યુઇંગ ગેલેરીથી પ્રવાસીઓ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીનો નજારો માણી શકશે. આ નવીન રેલવે સ્‍ટેશનમાં સેલ્‍ફી ઝોન, ગાર્ડન, બાળકો માટે પ્‍લેઇંગ એરીયા સહિત ફૂડકોર્ટ અને પાર્કિંગની વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવી છે.

ચાંદલોડીયા વૉર્ડ ની બૃહદ બેઠક યોજાઈ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની વિક્રમી બેઠકો જીતવાના લક્ષ્ય સાથે તડામાર તૈયારીઓના ભાગરૂપે આજે ચાંદલોડિયા વોર્ડ ખાતે આયોજિત બૃહદ 186-બુથ સમિતીની બેઠક અંતર્ગત પ્રદેશ મીડિયા સેલના કનવીનર શ્રી યજ્ઞેશભાઈ દવે, કર્ણાવતી મહાનગર યુવા મોરચાના પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ, કર્ણાવતી મહાનગર યુવા મોરચાના મંત્રી અને સાબરમતી વિધાનસભાના પ્રભારી શ્રી કિરણભાઈ રાવલ, ચાંદલોડિયા વોર્ડ ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી નંદુભાઈ પટેલ, શહેર કારોબારી સભ્ય શ્રી જયદીપભાઈ પારેખ, ચાંદલોડિયા વોર્ડ યુવા મોરચાના પ્રમુખ શ્રી કશ્યપભાઇ જાની સાથે વિસ્તારના નાગરિકો સાથે મુલાકાત કરી, ભાજપ સરકાર દ્વારા કરાયેલા પ્રજાહિતના કાર્યો અને વિવિધ યોજનાઓની વિગતોથી અવગત કરાવી માહિતી પ્રદાન કરી.

રાષ્ટ્ર વ્યાપી કોવિડ-૧૯ રસીકરણ અભિયાનનો શુભારંભ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યો. અમદાવાદ શહેરની વિસત-કોબા રોડ પર આવેલ એસ.એમ.એસ. હોસ્પિટલ, ચાંદખેડા સેન્ટર ખાતે ગુજરાતમાં કોવિડ-૧૯ રસીકરણનો શુભારંભ માનનીય શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા, ગુજરાત)નાં વરદહસ્તે કરાયો. એસ.એમ.એસ. હોસ્પિટલ, ચાંદખેડા સેન્ટર ખાતે આ રસીકરણનો પ્રથમ ડોઝ ડૉ. બીપીનભાઈ પટેલને આપી શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ડૉ. એ. કે. લેઉવા (ડીન, ડૉ. એમ.કે.શાહ મેડિકલ કોલેજ), શ્રી પૂર્વેશભાઈ શાહ (વાઇસ ચેરમેન, SMS હોસ્પિટલ), ડૉ. મહેન્દ્રભાઈ વેગડ, ડૉ. મૈત્રીબેન ગજ્જર, ડૉ. ચૈત્રીબેન શાહ તેમજ કોરોના કાળ દરમિયાન જે લોકો એ ખડે-પગે ઉભા રહી ફરજ બજાવી છે તેવા કોરોના વોરીયર્સ, હોસ્પિટલના તમામ તબીબી સ્ટાફ અને કર્મચારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

અમદાવાદના વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય ખાતે શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિ – ગુજરાત દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ અર્થે આયોજીત નિધિ સમર્પણ સમારોહ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા

સાબરમતી રીવરફ્રન્ટમા સુભાષબ્રિજ સર્કલથી રીવરફ્રન્ટમા રેલ્વે બ્રિજ સુધી બનાવવામા આવેલા RCC રોડનું માન.મેયર શ્રીમતી બિજલ બેન પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

પંડિત દીનદયાળ જી ની પુણ્યતિથિ પર મણિનગર વિધાનસભા માં પુષ્પાઅંજલિ કાર્યક્રમ

આજ પંડિત દીનદયાળ જી ની પુણ્યતિથિ પર મણિનગર વિધાનસભા માં પુષ્પાઅંજલિ કાર્યક્રમ માં ધારાસભ્ય શ્રી સુરેશભાઈ પટેલ પુર્વ સ્ટેન્ડિંગ કમિટી નાં ચેરમેન શ્રી પ્રવીણ ભાઈ પટેલ, પ્રભારી શ્રી પ્રિતેશ ભાઈ…

Call
WhatsApp
Join Us