Latest Post

અનુ જાતિ મોરચો ગુજરાત પ્રદેશ ની પરમ શ્રદ્ધેય ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ની જન્મ જયંતિ નિમિત્તે વર્ચ્યુઅલ બેઠક મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા સાહેબ ના સાનિધ્યમાં મળી જેમાં મુખ્ય વક્તા શ્રી કિશોર ભાઈ મકવાણા હાજર રહ્યા હતાં અને શ્યામા પ્રસાદ મુખર્જી ના જીવન અને કવન પર મનનીય પ્રવચન આપ્યું હતું કર્ણાવતી મહાનગર ખાતે યુવા મોરચા ની બેઠક યોજાઇ કમલમ ખાતે બેઠક યોજાઈ ABVP કર્ણાવતી મહાનગર ના કાર્યકર્તાઓ દ્વારા ગ્રામ સંજીવની અભિયાન અંતર્ગત કોટ-વિસ્તાર ભાગ ની સેવા વસ્તીઓ માં મેડિકલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું અને વેક્સીન માટે જાગૃત કરવામાં આવીયા.. ભાજપ બક્ષીપંચ મોરચા ની ટીમ મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી ની મુલાકાતે

અનુ જાતિ મોરચો ગુજરાત પ્રદેશ ની પરમ શ્રદ્ધેય ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ની જન્મ જયંતિ નિમિત્તે વર્ચ્યુઅલ બેઠક મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા સાહેબ ના સાનિધ્યમાં મળી જેમાં મુખ્ય વક્તા શ્રી કિશોર ભાઈ મકવાણા હાજર રહ્યા હતાં અને શ્યામા પ્રસાદ મુખર્જી ના જીવન અને કવન પર મનનીય પ્રવચન આપ્યું હતું

ABVP કર્ણાવતી મહાનગર ના કાર્યકર્તાઓ દ્વારા ગ્રામ સંજીવની અભિયાન અંતર્ગત કોટ-વિસ્તાર ભાગ ની સેવા વસ્તીઓ માં મેડિકલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું અને વેક્સીન માટે જાગૃત કરવામાં આવીયા..

ABVPkarnavati ABVPForSociety GramSanjivani

અહિંસા પરમો ધર્મ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો

વિશ્વ પર્યાવરણ દિવસ ના દિવસેઅહિંસા પરમો ધરમદ્વારા વૃક્ષા રોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો ૫ જૂન થી ૨૫ સપ્ટેમ્બર સુધી વિશ્વ…

વટવા વિધાનસભા માં સંગઠનલક્ષી બેઠક યોજાઇ

વટવા વિધાનસભાના વસ્ત્રાલ સ્થિત પર્યાવરણ મંદિર ખાતે કર્ણાવતી મહાનગરના નવનિયુક્ત પ્રમુખશ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં મુખ્ય કાર્યકર્તાઓને સવિસ્તાર સંગઠનલક્ષી માર્ગદર્શન આપ્યું.…

કર્ણાવતી મહાનગર ભાજપના પ્રમુખ શ્રી અમીતભાઈ શાહ નું ભાજપ કાર્યાલય ખાતે સ્વાગત

કર્ણાવતી મહાનગર ભાજપ ના નવનિયુક્ત પ્રમુખ અને પૂર્વ મેયર શ્રી અમિતભાઇ શાહ નું ભાજપ કાર્યાલય ખાતે સ્વાગત કરતા શાહપુર વૉર્ડ…

અસારવા વિસ્તાર માં ફૂડ પેક્ટ નું વિતરણ કરાયું

“મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ ” મા. ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા ના સૂચનથી અસારવા ના તમામ ઝોનમાં જરૂરિયાતમંદોને ફૂડપેકેટ વિતરણ…

અસારવા વૉર્ડ માં ફૂડ પેકેટ નું વિતરણ કરાયુ

“મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ ” મા. ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા ના સૂચનથી અસારવા ના તમામ ઝોનમાં જરૂરિયાતમંદોને ફૂડપેકેટ વિતરણ…

અસારવા વૉર્ડ માં ફૂડ પેકેટ નું વિતરણ કરાયુ

“મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ ” મા. ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા ના સૂચનથી અસારવા ના તમામ ઝોનમાં જરૂરિયાતમંદોને ફૂડપેકેટ વિતરણ…

અમદાવાદ શહેર ના માધુપુરા પોલીસ સ્ટેશન ની હદ માં નાના બાળક ને પોલીસ દ્વારા મારવાનો બનાવ

અમદાવાદ માં રક્ષક બન્યા ભક્ષક માધુપુરા પોલીસ ની હેવાનીયત આવી સામે હલીમની ખડકી પાસે કેટી દેસાઈ સ્કૂલ જોડે નાનાં બાળકો…

કોરોના સંક્રમણ અંગે બેઠક યોજાઇ ગાંધીનગર સ્થિત નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ 1 ખાતે માન. મંત્રી શ્રી આર.સી.ફળદુ જી, શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા જી, શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી પ્રદિપસિંહ જાડેજા જી ની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતી અને નિવારાત્મક પગલાંઓ સહિતની બાબતો અંગે સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવ ગુપ્તાજી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર શ્રી મુકેશ કુમારજી સહિતના કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ અમદાવાદ શહેરના સાંસદ તથા ધારાસભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા.

GujaratFightsCovid19

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા વિડીયો કોંફરન્સિંગના માધ્યમથી ભારતમાં દુનિયાનો સહુથી મોટો રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જે દર્શાવે છે કે આપણી આરોગ્ય વ્યવસ્થા દુનિયામાં અન્ય કોઈથી પણ ઓછી આંકી શકાય તેમ નથી.

આ કાર્યક્રમના ભાગરૂપે વડગામ તાલુકાના નાંદોત્રા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વિરોધી રસીના રસીકરણની શરૂઆતનાં કેટલાંક દ્રશ્યો.

નવનિર્મિત કેવડીયા રેલવે સ્‍ટેશન પરિસરની મુલાકાત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ લીધી હતી. દેશના સૌપ્રથમ ડોમગ્રીન બિલ્‍ડિંગ એવા આ રેલવે સ્‍ટેશનમાં સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની સરદાર સાહેબની 12 ફૂટ ઊંચી રેપ્‍લીકા મૂકવામાં આવી છે. સ્‍ટેશન ખાતે વ્‍યુઇંગ ગેલેરીથી પ્રવાસીઓ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીનો નજારો માણી શકશે. આ નવીન રેલવે સ્‍ટેશનમાં સેલ્‍ફી ઝોન, ગાર્ડન, બાળકો માટે પ્‍લેઇંગ એરીયા સહિત ફૂડકોર્ટ અને પાર્કિંગની વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવી છે.

ચાંદલોડીયા વૉર્ડ ની બૃહદ બેઠક યોજાઈ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની વિક્રમી બેઠકો જીતવાના લક્ષ્ય સાથે તડામાર તૈયારીઓના ભાગરૂપે આજે ચાંદલોડિયા વોર્ડ ખાતે આયોજિત બૃહદ 186-બુથ સમિતીની બેઠક અંતર્ગત પ્રદેશ મીડિયા સેલના કનવીનર શ્રી યજ્ઞેશભાઈ દવે, કર્ણાવતી મહાનગર યુવા મોરચાના પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ, કર્ણાવતી મહાનગર યુવા મોરચાના મંત્રી અને સાબરમતી વિધાનસભાના પ્રભારી શ્રી કિરણભાઈ રાવલ, ચાંદલોડિયા વોર્ડ ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી નંદુભાઈ પટેલ, શહેર કારોબારી સભ્ય શ્રી જયદીપભાઈ પારેખ, ચાંદલોડિયા વોર્ડ યુવા મોરચાના પ્રમુખ શ્રી કશ્યપભાઇ જાની સાથે વિસ્તારના નાગરિકો સાથે મુલાકાત કરી, ભાજપ સરકાર દ્વારા કરાયેલા પ્રજાહિતના કાર્યો અને વિવિધ યોજનાઓની વિગતોથી અવગત કરાવી માહિતી પ્રદાન કરી.

રાષ્ટ્ર વ્યાપી કોવિડ-૧૯ રસીકરણ અભિયાનનો શુભારંભ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યો. અમદાવાદ શહેરની વિસત-કોબા રોડ પર આવેલ એસ.એમ.એસ. હોસ્પિટલ, ચાંદખેડા સેન્ટર ખાતે ગુજરાતમાં કોવિડ-૧૯ રસીકરણનો શુભારંભ માનનીય શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા, ગુજરાત)નાં વરદહસ્તે કરાયો. એસ.એમ.એસ. હોસ્પિટલ, ચાંદખેડા સેન્ટર ખાતે આ રસીકરણનો પ્રથમ ડોઝ ડૉ. બીપીનભાઈ પટેલને આપી શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ડૉ. એ. કે. લેઉવા (ડીન, ડૉ. એમ.કે.શાહ મેડિકલ કોલેજ), શ્રી પૂર્વેશભાઈ શાહ (વાઇસ ચેરમેન, SMS હોસ્પિટલ), ડૉ. મહેન્દ્રભાઈ વેગડ, ડૉ. મૈત્રીબેન ગજ્જર, ડૉ. ચૈત્રીબેન શાહ તેમજ કોરોના કાળ દરમિયાન જે લોકો એ ખડે-પગે ઉભા રહી ફરજ બજાવી છે તેવા કોરોના વોરીયર્સ, હોસ્પિટલના તમામ તબીબી સ્ટાફ અને કર્મચારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

અમદાવાદના વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય ખાતે શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિ – ગુજરાત દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ અર્થે આયોજીત નિધિ સમર્પણ સમારોહ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી કોરોના વેક્સિનેશનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો. નાગરિકો કોઇપણ જાતના ભય અને અફવાઓથી દૂર રહી કોરોના રસીકરણનો લાભ લે. રાઉન્ડ ધ ક્લોક કામ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રુષા કરનાર હેલ્થકેર વર્કરોને કોરોના રસીકરણમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. અમદાવાદના નામાંકિત તબીબો, મેડિકલ જગતના તજજ્ઞો, પદાધિકારીઓએ પણ આજે વેક્સિન લઇને અન્ય લોકોને પ્રોત્સાહનરૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોરોના મહામારીથી હેરાન-પરેશાન લોકો માટે અમૃત સમાન વેક્સિન હવે આવી ગઇ છે.

ડીસા ખાતે શ્રી મોમાઇ માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કઢી ખીચડી મહાપ્રસાદ નું ઉત્તરાયણ નિમિતે વિતરણ કરાયુ

🙏જય ગુરુ મહારાજ🙏 માતાજીની અસીમ કૃપાથી મકરસંક્રાંતિ નિમિત્તે શ્રી મોમાઈ માતાજી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ડીસાના આયોજનથી ડીસામાં ખીચડી-કઢી વિતરણનો કાર્યક્રમ…

ઓખા અને બેટ દ્વારકા વચ્ચે બંધાતા દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ સિગ્નેચર બ્રિજના કામનું નિરીક્ષણ કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે સાંસદ શ્રી પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા.

કેવડીયા ખાતે 562 રજવાડાઓ ની શૌર્ય ગાથા રજૂ કરતું મ્યુઝિયમ તૈયાર કરવા નો નિર્ણય

સ્ટેચ્યૂ ઓફ યુનિટિ- કેવડિયા ખાતે 562 રજવાડાઓની શૌર્ય ગાથા રજૂ કરતું ભવ્ય મ્યુઝિયમ તૈયાર કરવાના નિર્ણય બદલ ગુજરાતની ક્ષત્રિય સમાજની…

562 રજવાડા ની શૌર્ય ગાથા રજૂ કરવાનો નિર્ણય

સ્ટેચ્યૂ ઓફ યુનિટિ- કેવડિયા ખાતે 562 રજવાડાઓની શૌર્ય ગાથા રજૂ કરતું ભવ્ય મ્યુઝિયમ તૈયાર કરવાના નિર્ણય બદલ ગુજરાતની ક્ષત્રિય સમાજની…

વલસાડ જિલ્લામાં માં પાણી પુરવઠા વિભાગ ની વિવિધ જૂથ યોજનાઓ નું ખાતમુહૂર્ત

વલસાડ જિલ્લાના નાગરિકો માટે રૂ 145.14 કરોડ ના ખર્ચે પાણી પુરવઠા વિભાગની વિવિધ જૂથ યોજનાઓનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી ના…

અમદાવાદ ના ઘોડાસર વિસ્તાર માં Rcc રોડ નું ખાત મુહૂર્ત કરવા માં આવ્યું.

આજ રોજ ઘોડાસર ની વિશાલા પાર્ક સોસાયટી ના RCC રોડ નું ખાતમુહૂર્ત કર્યું જેમાં ધારાસભ્ય શ્રી જગદીશભાઈ પટેલ અને કર્ણાવતી…

ભાજપ કાર્યાલય ઉધના ખાતે નવનિયુક્ત થયેલ ભારતીય જનતા પાર્ટી સુરત શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરાજી ના પદગ્રહણ કાર્યક્રમ ભારતીય જનતા…

વ્યાજખોરી ડામવા Djp આશિષ ભાટિયા નો નવો પરિપત્ર

વ્યાજખોરીને ડામવા DGP આશિષ ભાટિયાનો નવો પરિપત્ર, વ્યાજખોરોની દાદાગીરીનો અંત રાજ્યમાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા અને લોન શાર્ક જેવા લોકો…

આતંકી હુમલાના ઇનપુટના પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પડાયું જાહેરનામું

અમદાવાદ: શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.નવરાત્રિ અને દિવાળીના તહેવારો અંગે જાહેરનામું બહાર પડાયું. આતંકી…

ધન્ય છે માતાના લાલને…સિવિલ સંકુલની સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા તૈયાર કુત્રિમ પગ દ્વારા છત્તીસગઢના ચિત્રસેન માઉન્ટ એવરેસ્ટ સર કરશે

અમદાવાદ: અમદાવાદ સિવિલ સંકુલમાં આવેલી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા અદ્વિતીય કામગીરી કરવામાં આવી છે. છત્તીસગઢના હાઉસીંગ બોર્ડના દિવ્યાંગ એસ્ટેટ અધિકારી ચિત્રસેન…

વડોદરા શહેરનાં મામલતદાર અને ડે.મામલતદાર લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા

વડોદરાનાં મામલતદાર રૂ.1 લાખની લાંચ લેતા ઝડપાયા. ડે.મામલતદાર પણ ACBનાં સકંજામાં. એકસાથે બે મહેસૂલી અધિકારી ઝડપાયા. જમીન કેસ અંગે માગી…

આગામી પેટાચૂંટણી સંદર્ભે કરજણ વિધાનસભા ની બેઠક યોજાઇ

આગામી વિધાનસભાની પેટા ચૂંટણીનાં સંદર્ભે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરજણ વિધાનસભાની બેઠક યોજી.આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણિયાજી, પ્રદેશ…

કમલમ ખાતે પેટા ચૂંટણી અંગે બેઠક યોજાઈ

આજે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાજીની અધ્યક્ષતામાં, પ્રદેશ ઉપાધ્યક્ષ અને વિધાનસભા પેટાચૂંટણીના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ અને શંકરભાઈ…

ગુજરાતપ્રદેશ ભાજપ દ્વારા પ્રદેશ #અધ્યક્ષશ્રીCRપાટીલ #માર્ગદર્શનથી આ #યોજનાહેલ્પલાઈન માં #વોટ્સએપ દ્વારા જાણી શકશો જેનો નંબર છે ( 0261-2300000) તમારા મોબાઈલ…

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા પાટણ ખાતે નવ નિર્મિત રેડક્રોસ ભવન તથા બ્લડ બેંકનું ઉદ્ઘાટન

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા પાટણ ખાતે નવ નિર્મિત રેડક્રોસ ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા પાટણ ખાતે નવ નિર્મિત રેડક્રોસ…

પાટણ ખાતે નવ નિર્મિત રેડક્રોસ ભવન તથા બ્લડ બેંકનું ઉદ્ઘાટન

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા પાટણ ખાતે નવ નિર્મિત રેડક્રોસ ભવન તથા બ્લડ બેંકનું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલના વરદ્…

ગોધરા ખાતે પૂજ્ય મહાત્મા ગાંધી ની 151 મી જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મ જયંતી નિમિતે ગોધરા ખાતે હેન્ડ વોશીંગ કેમ્પેઇન, આંગણવાડીના લાભાર્થીઓને કીટ તથા સહભાગી પ્રમાણપત્ર વિતરણ, માતા…

કમલમ ખાતેબેઠક યોજાઈ

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ…

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે આગામી વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે બેઠક યોજી. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીજી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણિયાજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં માન. મંત્રીશ્રીઓ તથા પ્રદેશ હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા.

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર લોકસભાના 200 કુંભાર પરિવારને “કુંભાર સશક્તિકરણ યોજના” અંતર્ગત વિદ્યુત સંચાલિત ચાકનું વિતરણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર લોકસભાના 200 કુંભાર પરિવારને “કુંભાર સશક્તિકરણ યોજના” અંતર્ગત વિદ્યુત સંચાલિત ચાકનું વિતરણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ

શાહપુર વિસ્તાર માં મ્યુ.પ્રશ્નો અંગે જનસપર્ક રાઉન્ડ

શાહપુર વિસ્તાર ના શક્તિ નગર, પાંચ ચાલી, શંકરપુરા વિસ્તાર માં વંદે માતરમ ફાઉન્ડેશન ના અધ્યક્ષ અને શાહપુર વોર્ડ ભાજપના પૂર્વ…

વંદે માતરમ ફાઉન્ડેશન ના અધ્યક્ષ કનુ મિસ્ત્રી ધ્વારા શાહપુર વિસ્તાર ની નકલંગ પુરા ની ચાલી માં જનસપર્ક દરમિયાન વિવિધ મ્યુ ફરિયાદો અંગે સ્થાનિક અધિકારીઓ નો સંપર્ક કરી તેનો નિકાલ કરવા માં આવ્યો હતો. આગામી દિવસો માં શાહપુર વૉર્ડ ની ચાલીઓ અને સોસાયટીઓ માં જન સંપર્ક કરવા માં આવશે અને ગુજરાત સરકાર ની વિવિધ યોજનાઓ નો લાભ વિસ્તાર ના નાગરિકો ને મળે અને વિવિધ મ્યુ. ફરિયાદો ના નિરાકરણ માટે ના વિવિધ પ્રયત્નો કરવા માં આવશે

વંદે માતરમ ફાઉન્ડેશન ના અધ્યક્ષ કનુ મિસ્ત્રી ધ્વારા શાહપુર વિસ્તાર ની નકલંગ પુરા ની ચાલી માં જનસપર્ક દરમિયાન વિવિધ મ્યુ ફરિયાદો અંગે સ્થાનિક અધિકારીઓ નો સંપર્ક કરી તેનો નિકાલ કરવા માં આવ્યો હતો. આગામી દિવસો માં શાહપુર વૉર્ડ ની ચાલીઓ અને સોસાયટીઓ માં જન સંપર્ક કરવા માં આવશે અને ગુજરાત સરકાર ની વિવિધ યોજનાઓ નો લાભ વિસ્તાર ના નાગરિકો ને મળે અને વિવિધ મ્યુ. ફરિયાદો ના નિરાકરણ માટે ના વિવિધ પ્રયત્નો કરવા માં આવશે

વંદે માતરમ ફાઉન્ડેશન દ્વારા જનસપર્ક યોજાયો

વંદે માતરમ ફાઉન્ડેશન ના અધ્યક્ષ કનુ મિસ્ત્રી ધ્વારા આજરોજ તારીખ 1/8/2020 નારોજ સવારે શાહપુર વોર્ડ ના મેહદીકુવા વિસ્તાર માં મ્યુ.પ્રશ્નો…

વંદે માતરમ ફાઉન્ડેશન દ્વારા શાહપુર માં મ્યુ.કોર્પોરેશન ના પ્રશ્નો અંગે જનસંપર્ક

વંદે માતરમ ફાઉન્ડેશન ના અધ્યક્ષ કનુ મિસ્ત્રી ધ્વારા શાહપૂર વિસ્તાર ની વિવિધ ચાલીઓ માં મ્યુ.કોર્પોરેશન ની વિવિધ ફરિયાદો અંગે જનસંપર્ક…

વંદે માતરમ્ ફાઉન્ડેશન દ્વારા શાહપુર માં જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું

શાહપુર વિસ્તાર માં વંદે માતરમ્ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સમાજ લક્ષી પ્રવૃતિઓ ના ભાગ રૂપે જનસંપર્ક અભિયાન શરૂ કરવા માં આવ્યું…

પંડિત દીનદયાળ જી ની પુણ્યતિથિ પર મણિનગર વિધાનસભા માં પુષ્પાઅંજલિ કાર્યક્રમ

આજ પંડિત દીનદયાળ જી ની પુણ્યતિથિ પર મણિનગર વિધાનસભા માં પુષ્પાઅંજલિ કાર્યક્રમ માં ધારાસભ્ય શ્રી સુરેશભાઈ પટેલ પુર્વ સ્ટેન્ડિંગ કમિટી…

You missed

Join Us